Surprise Me!

મને કબડ્ડી રમવા જવા દે || Kabaddi || Gujarati Comedy || Sairam Dave

2020-01-22 13 Dailymotion

જેવી રીતે ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે, તેવી જ રીતે જો કાઠિયાવાડની કોઈ રમત હોઈ તો એ વગર શંકાએ 'કબડ્ડી' જ હોય. તો હવે વાત ત્યાં અટકે કે આ ફિલ્મમાં હીરો અને હિરોઈન તરીકે કોને લેવા ? તો હીરો તરીકે એકમાત્ર નામ હોઠે આવે અને તે છે નરેશ કનોડિયા અને હિરોઈન તરીકે સ્નેહલતા જ આવે. અને ફિલ્મના ડાયલોગ કંઈક આ પ્રમાણે હોય.

Buy Now on CodeCanyon